સરકારી વિનયન કોલેજ, શહેરા, જિ. પંચમહાલના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત “રાજય કક્ષાની ઓનલાઈન કિવઝ” સ્પર્ધા “અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ” વિષય પર રાખવમાં આવી છે.
1. કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
2. આ સ્પર્ધામાં કુલ ૨૫ પ્રશ્નો સમાવિષ્ટ છે. દરેક પ્રશ્નના ૨ ગુણ રાખવામાં આવ્યા છે.
3. સ્પર્ધકે પાસ થવા માટે ૩૦ % લાવવાના રહેશે. (ઓછામાં ઓછા ૧૫ ગુણ પાસ થવા માટે જોઇશે.)
4. સ્પર્ધકે પોતાનું નામ અને અટક લખવાના રહેશે. વિસ્તૃત નામ લખશો તો ડીઝિટલ પ્રમાણપત્રમાં નામ ઉપર નીચે થઈ શકે છે, જેની કાળજી રાખવી.
5. આપે દરેક પ્રશ્નો ફરજીયાત આપવાના રહેશે.
6. આપનું નામ અને ઈ-મેલ લખવામાં કોઈપણ જાતની ક્ષતિ ન થાય એનું ધ્યાન રાખશો.
7. જે સ્પર્ધક ઓછામાં ઓછા ૧૫ ગુણ લાવશે એમને જ ડીઝિટલ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
8. ડીઝિટલ પ્રમાણપત્ર બાબતે કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ૮૪૬૯૭૩૩૦૮૨ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.
9. આપશ્રીને જણાવવાનું કે, આપ કિવઝ-સ્પર્ધમાં એક જ વખત ભાગ લઇ શકશો.
10. આ કિવઝ-સ્પર્ધા તા. ૧૪/૦૫/૨૦૨૦ થી ૨૦/૦૫/૨૦૨૦ સુધી રાખવામાં આવી છે.
કિવઝ સ્પર્ધામાં જોડવા માટે નીચે આપેલી LINK પર ક્લીક કરો.
https://forms.gle/6xVrkj4mnj33WnBy6
કિવઝ – સંયોજક
ડૉ. ઉર્વશીકુમારી કે. ઉમરેઠીયા
મદદનીશ પ્રાધ્યાપક - વર્ગ-૨
ગુજરાતી વિભાગ
સરકારી વિનયન કોલેજ, શહેરા,
જિ.પંચમહાલ
આચાર્યશ્રી I/C
ડૉ. દિનેશભાઈ માછી
સરકારી વિનયન કોલેજ, શહેરા,
જિ.પંચમહાલ
Sir please post organic chemistry ch=6,7, 8
ReplyDelete