સામાન્ય જ્ઞાન ઉપર આધારિત ઓનલાઇન ક્વિઝ :
ડો.સ્વાગત બારોટ, વ્યાખ્યાતા, ગણિતશાસ્ત્ર, સરકારી પોલીટેકનીક, વલસાડ દ્વારા પ્રસ્તુત રાજય કક્ષાની કિવઝ - "ગુર્જરી પ્રશ્નોત્તરી” ગુજરાતને લગતા સામાન્ય જ્ઞાન ઉપર આધારિત ઓનલાઇન ક્વિઝ છે.
1. કોઈપણ વ્યક્તિ આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે.
2. આ ક્વિઝમાં કુલ ૧૫ પ્રશ્નો સમાવિષ્ટ છે. દરેક પ્રશ્નના ૨ ગુણ રાખવામાં આવ્યા છે.
3. સ્પર્ધકે ઉત્તીર્ણ થવા માટે ૪૦ % ગુણાંક લાવવાના રહેશે. (ઓછામાં ઓછા ૧૨ ગુણ ઉત્તીર્ણ થવા માટે જોઇશે.)
4. સ્પર્ધકે સંપૂર્ણ પ્રશ્નોત્તરી ૧૫ મિનિટમાં પુર્ણ કરવાની રહેશે.
5. જે સ્પર્ધક ઓછામાં ઓછા ૧૨ ગુણ લાવશે એમને જ ડીજીટલ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
6. ડીજીટલ પ્રમાણપત્ર બાબતે કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ૭૫૬૭૮૯૧૩૬૭ મોબાઇલ નંબર પર ડો. સ્વાગત બારોટનો સંપર્ક કરવો.
7. દરેક સ્પર્ધક આ કિવઝમાં એક જ વખત ભાગ લઇ શકશે.
8. આ કિવઝમાં તા ૨૦/૦૫/૨૦૨૦ સુધી જ ભાગ લઇ શકાશે.
કિવઝમાં જોડવા માટે નીચે આપેલી LINK પર ક્લીક કરો.
કિવઝ – સંયોજક
ડૉ. સ્વાગત બારોટ
વ્યાખ્યાતા, ગણિતશાસ્ત્ર
જનરલ વિભાગ
સરકારી પોલીટેકનીક, વલસાડ
આચાર્યશ્રી
શ્રી ચંદ્રેશ ભટ્ટ
સરકારી પોલીટેકનીક, વલસાડ
No comments:
Post a Comment
Any information published in this blog is not intended or implied to be a substitute for education professional or laboratory. All content including text, graphics, images, pdf and information contained on or available through this blog is for general information only.