ATTENTION... Students of Semester : 2 - G. P. Rajkot :
ONLINE MOCK TEST (30 Marks)
વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના :
જનરલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સેમેસ્ટર ૨ ના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન મોક પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ છે. જે નીચે મુજબ આપવાની રહેશે.
તા. ૦૧-૦૬-૨૦૨૦, સોમવાર - : ગણિત સંબંધિત વિષય / વિષયો
તા. ૦૨-૦૬-૨૦૨૦, મંગળવાર - : ભૌતિકવિજ્ઞાન સંબંધિત વિષય / વિષયો
તા. ૦૩-૦૬-૨૦૨૦, બુધવાર - : રસાયણવિજ્ઞાન સંબંધિત વિષય / વિષયો

Sem . 2 : Dip. in Chemical Engg. - Organic Chemistry (Units 1 & 2)
Sem . 2 : Dip. in Civil Engg. - Applied Chemistry (Units 1 & 2)
Sem . 2 : Dip. in Metallurgy Engg. - Engineering Chemistry (Units 1 & 2)
અન્ય વિષયોની માહિતી અન સૂચનાઓ જે-તે વિષયના લેકચરર દ્વારા આપવામાં આવશે...
જ્વલંત સફળતા મેળવવા પૂર્ણ તૈયારી કરીને ઉપરોક્ત મોક ઓનલાઈન પરીક્ષા નિષ્ઠાપૂર્વક આપશો.
સર્વે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખુબ શુભેચ્છાઓ ...સહ આશિષ ...
ONLINE MOCK TEST (30 Marks)
વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના :
જનરલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સેમેસ્ટર ૨ ના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન મોક પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ છે. જે નીચે મુજબ આપવાની રહેશે.
ગૂગલ ક્લાસરૂમ ના માધ્યમ દ્વારા સંકળાયેલ બધાં વિદ્યાર્થીઓને આ અંગે વધારાની આગળની માહિતી અને સુચાનાઓ આપવામાં આવશે જે સતત જોતા રહેવું...
તા. ૦૧-૦૬-૨૦૨૦, સોમવાર - : ગણિત સંબંધિત વિષય / વિષયો
તા. ૦૨-૦૬-૨૦૨૦, મંગળવાર - : ભૌતિકવિજ્ઞાન સંબંધિત વિષય / વિષયો
તા. ૦૩-૦૬-૨૦૨૦, બુધવાર - : રસાયણવિજ્ઞાન સંબંધિત વિષય / વિષયો
તા. ૦૩-૦૬-૨૦૨૦, બુધવાર - : રસાયણવિજ્ઞાન સંબંધિત વિષય / વિષયો
Sem . 2 : Dip. in Civil Engg. - Applied Chemistry (Units 1 & 2)
Sem . 2 : Dip. in Metallurgy Engg. - Engineering Chemistry (Units 1 & 2)
અન્ય વિષયોની માહિતી અન સૂચનાઓ જે-તે વિષયના લેકચરર દ્વારા આપવામાં આવશે...
જ્વલંત સફળતા મેળવવા પૂર્ણ તૈયારી કરીને ઉપરોક્ત મોક ઓનલાઈન પરીક્ષા નિષ્ઠાપૂર્વક આપશો.
સર્વે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખુબ શુભેચ્છાઓ ...સહ આશિષ ...
Sir Google classroom no sir password ka yo Che
ReplyDeleteInform the same matter to other students in your whatsapp groups...
DeleteThank you very much sir for providing us this informative material!
ReplyDelete