Semester : 2 (w.e.f. 2025)
Programme : Diploma in Civil Engineering (06)
Course Title : APPLIED CHEMISTRY
Course Code : DI01021011
Dear Students,
👉 Remember :
(1) log 1 = 0
(2) log 10 = 1
(3) log am = m log a
📖 Use Full-scape book OR Full-scape pages to write answers of these Assignments. આ અસાઇનમેન્ટના જવાબો લખવા માટે ફુલ-સ્કેપ બુક અથવા ફુલ-સ્કેપ પેજનો ઉપયોગ કરો.
🔐 On completion of each unit Show your Written assignment Work. દરેક એકમ પૂર્ણ થવા પર તમારું લેખિત અસાઇનમેન્ટ કાર્ય બતાવો.
🔔 Mid Semester Examination - Units : 1, 2, 3 - 30 Marks
CO = Course Outcome (અભ્યાસક્રમનું પરિણામ)
CO - 1 : Apply the principles of chemical bonding and solutions to solve various engineering
problems. (Unit - 1)
🔰 Unit 1 : ATOMIC STRUCTURE, CHEMICAL BONDING AND SOLUTIONS
🔰 એકમ 1: પરમાણુનું બંધારણ, રાસાયણિક બંધન અને દ્રાવણો Click here to Download
CO - 2 : Solve engineering problems using the concepts of electrochemistry and corrosion. (Units - 2, 3)
🔰 એકમ 2: વિદ્યુતરસાયણશાસ્ત્ર Click here to Download
🔰 Unit 3: CORROSION OF METALS AND ITS PREVENTION
🔰 એકમ 3: ધાતુઓનું ક્ષારણ અને તેનું નિવારણ Click here to Download
CO - 3 : Use relevant water treatment methods to solve domestic and industrial problems. (Unit - 4)
🔰 Unit 4 : WATER TREATMENT
🔰 એકમ 4: પાણીના ઉપચારો Click here to Download
CO - 4 : Choose various types of engineering materials like lubricants, polymers, elastomers, adhesives and semiconductors for domestic and industrial applications.. (Unit - 5, 6)
🔰 એકમ 5: સિમેંટ, કાચ અને ઉષ્માસવાહકો
🔰 એકમ 6: રંગો, વાર્નીશ અને અવાહક પદાર્થો (સામગ્રીઓ)
CO - 5 : Choose various types of engineering materials like polymers, elastomers, insulating materials and semiconductors for domestic and industrial applications. (Unit - 7)it - 6)
🔰 એકમ 7: બહુઘટકો, રબર (સ્થિતિસ્થાપકો), ચીકટ પદાર્થો અને અર્ધવાહકો
(2) ⏩ Laboratory PRACTICALS (2 hours/week): (GTU Credit : 1)
Applied Chemistry (DI01021011) DTE - Laboratory Manual : Click here to Download
ફકત અને ફક્ત નવી New Second Edition : Jan 2025ની જ Print કરાવવી.
વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
મારા વર્ષોના શૈક્ષણિક અનુભવ અને સંનિષ્ઠ પ્રયાસોના ભાગરૂપે તેમજ અન્ય સર્વે વિષય નિષ્ણાતો દ્વારા બનાવાયેલ DTE - APPLIED CHEMISTRY (DI01021011) Laboratory Manual આપ સૌના ઉજ્જ્વળ ભવિષ્ય અને કારકિર્દી માટે અત્રે મૂકેલ છે.
Suggestions (સૂચનો) :
(1) જેની Print (પાના પર આગળ-પાછળ) કરાવવી.
(2) Even page (2, 4, 6, 8, …) ડાબી બાજુના પાના પર જ પ્રિંટ થાય અને
Odd page (1, 3, 5, 7, …) જમણી બાજુના પાના પર જ પ્રિંટ થાય તેની ખાસ કાળજી લેવી.
(3) ઉપર અને નીચે પૂઠુ/plastic રખાવવુ.
(4) પછી Spiral Binding પણ કરાવી શકાય.
(5) આવતી વખતે અને હંમેશા Laboratoryમા ચોક્કસ લઈને આવવુ.
(6) લાગુ પડતી પોતાની વિગત સુવાચ્ય અક્ષ્રરોએ (i) મુખ્ય કવર પાના પર, (ii) Certificate પાના 1 પર અને (iii) પાના 19 પર મેળે અંગ્રેજીમાં જ ભરવી.
(7) ખબર ન પડતી હોય એ વિગત સમજ્યા બાદ જ ભરવી.
(8) સફળતા મેળવવા નિયમિત રીતે હંમેશા આ પુસ્તકનો અભ્યાસ કરવો.
Best Wishes…
HAPPY LEARNING
Refer GTU Course CURRICULUM (GTU Course અભ્યાસક્રમ જુઓ): Click here to Download
Refer GTU Course CURRICULUM (GTU Course અભ્યાસક્રમ જુઓ): Click here to Download
Examination centre : At your own institute
Time : 2 Hours 30 minutes
Proposed Total Marks : 70 Marks (Marks with internal options: 98)
Marks to Pass : 23 Marks
Total Main Questions : 5 (Q.1. Compulsory & General options in 2 (A), (B) to 5 (A), (B))
Question-Paper : From GTU in Gujarati and in English together.
Answers to be written by Students : In Gujarati OR In English.
જવાબો લખવા માટે ફુલ-સ્કેપ બુક અથવા ફુલ-સ્કેપ પેજનો ઉપયોગ કરો.
🔐 On completion of each unit Show your Written work. દરેક એકમ પૂર્ણ થવા પર તમારું લેખિત કાર્ય બતાવો.
(1) 4300006 - W 2021 Click here to Download(2) 4300006 - S 2022 Click here to Download(3) 4300006 - W 2022 Click here to Download(4) 4300006 - S 2023 Click here to Download(5) 4300006 - W 2023 Click here to Download(6) 4300006 - S 2024 Click here to Download
(7) 4300006 - W 2024 Click here to Download
(8) 4300006 - S 2025 (You will appear)
MOST IMPORTANT :
For THEORY,
(1) Assignment Work,
(5) Written Answers of Previously asked GTU OLD Question Papers
For LABORATORY PRACTICALS,
(2) Laboratory Manual (14/15 Completed Practicals with CA/PA & Signature of Staff),
(3) Micro-Project / Viva-voce / ESE
(4) Student Activity
No comments:
Post a Comment
Any information published in this blog is not intended or implied to be a substitute for education professional or laboratory. All content including text, graphics, images, pdf and information contained on or available through this blog is for general information only.