Semester : 1 (w.e.f. 2024)
Programme : Diploma in Chemical Engineering (05)
Course Title : BASIC CHEMISTRY
Course Code : DI01000161
Dear Students,
👉 Remember :
(1) log 1 = 0
(2) log 10 = 1
(3) log am = m log a
📖 Use Full-scape book OR Full-scape pages to write answers of these Assignments. આ અસાઇનમેન્ટના જવાબો લખવા માટે ફુલ-સ્કેપ બુક અથવા ફુલ-સ્કેપ પેજનો ઉપયોગ કરો.
🔐 On completion of each unit Show your Written assignment Work. દરેક એકમ પૂર્ણ થવા પર તમારું લેખિત અસાઇનમેન્ટ કાર્ય બતાવો.
🔔 Mid Semester Examination - Units : 1, 2, 3 - 30 Marks
CO = Course Outcome (અભ્યાસક્રમનું પરિણામ)
CO - 1 : Apply the principles of chemical bonding and solutions to solve various engineering
problems. (Unit - 1)
🔰 Unit 1 : ATOMIC STRUCTURE, CHEMICAL BONDING AND SOLUTIONS
🔰 એકમ 1: પરમાણુનું બંધારણ, રાસાયણિક બંધન અને દ્રાવણો Click here to Download
CO - 2 : Solve engineering problems using the concepts of electrochemistry and corrosion. (Units - 2, 3)
🔰 એકમ 2: વિદ્યુતરસાયણશાસ્ત્ર Click here to Download
🔰 Unit 3: CORROSION OF METALS AND ITS PREVENTION
🔰 એકમ 3: ધાતુઓનું ક્ષારણ અને તેનું નિવારણ Click here to Download
CO - 3 : Use relevant water treatment methods to solve domestic and industrial problems. (Unit - 4)
🔰 Unit 4 : WATER TREATMENT
🔰 એકમ 4: પાણીના ઉપચારો Click here to Download
CO - 4 : Classify organic compounds based on their functional groups. (Unit - 5)
🔰 એકમ 5: કાર્બનિક રસાયણશાસ્ત્રના પાયાના ખ્યાલો
CO - 5 : Choose various types of engineering materials like lubricants, polymers, elastomers, adhesives and semiconductors for domestic and industrial applications.. (Unit - 6, 7)
🔰 એકમ 6: સ્નેહકો (ઊંજકો)
🔰 એકમ 7: બહુઘટકો, રબર (સ્થિતિસ્થાપકો), ચીકટ પદાર્થો અને અર્ધવાહકો
(2) ⏩ Laboratory PRACTICALS (2 hours/week): (GTU Credit : 1)
OLD Basic Chemistry (4300011) DTE - Laboratory Manual : Click here to Download (ફક્ત અભ્યાસ માટે જ છે. Print કરાવવી નહિ.)
ફકત અને ફક્ત નવી New First Edition : August 2024ની જ Print કરાવવી. જે હવે આવ્યે અહી જ મૂકીશું.
વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
મારા વર્ષોના શૈક્ષણિક અનુભવ અને સંનિષ્ઠ પ્રયાસોના ભાગરૂપે તેમજ અન્ય સર્વે વિષય નિષ્ણાતો દ્વારા બનાવાયેલ DTE - BASIC CHEMISTRY (.......................) Laboratory Manual આપ સૌના ઉજ્જ્વળ ભવિષ્ય અને કારકિર્દી માટે અત્રે મૂકેલ છે.
Suggestions (સૂચનો) :
(1) જેની Print (પાના પર આગળ-પાછળ) કરાવવી.
(2) Even page (2, 4, 6, 8, …) ડાબી બાજુના પાના પર જ પ્રિંટ થાય અને
Odd page (1, 3, 5, 7, …) જમણી બાજુના પાના પર જ પ્રિંટ થાય તેની ખાસ કાળજી લેવી.
(3) ઉપર અને નીચે પૂઠુ/plastic રખાવવુ. (Spiral Binding પણ કરાવી શકાય.)
(4) પછી ત્રણ મોટી પિન મરાવવી.
(5) પિન મારેલ હોય ત્યા Transparent Cello-tape લગાડવી.
(6) આવતી વખતે અને હંમેશા Laboratoryમા ચોક્કસ લઈને આવવુ.
(7) લાગુ પડતી પોતાની વિગત સુવાચ્ય અક્ષ્રરોએ (i) મુખ્ય કવર પાના પર, (ii) Certificate પાના 1 પર અને (iii) પાના 19 પર મેળે અંગ્રેજીમાં જ ભરવી.
(8) ખબર ન પડતી હોય એ વિગત સમજ્યા બાદ જ ભરવી.
(9) સફળતા મેળવવા નિયમિત રીતે હંમેશા આ પુસ્તકનો અભ્યાસ કરવો.
Best Wishes…
HAPPY LEARNING
Refer GTU Course CURRICULUM (GTU Course અભ્યાસક્રમ જુઓ): Click here to Download
Refer GTU Course CURRICULUM (GTU Course અભ્યાસક્રમ જુઓ): Click here to Download
Examination centre : At your own institute
Time : 2 Hours 30 minutes
Proposed Total Marks : 70 Marks (Marks with internal options: 98)
Marks to Pass : 23 Marks
Total Main Questions : 5 (Q.1. Compulsory & General options in 2 (A), (B) to 5 (A), (B))
Question-Paper : From GTU in Gujarati and in English together.
Answers to be written by Students : In Gujarati OR In English.
જવાબો લખવા માટે ફુલ-સ્કેપ બુક અથવા ફુલ-સ્કેપ પેજનો ઉપયોગ કરો.
🔐 On completion of each unit Show your Written work. દરેક એકમ પૂર્ણ થવા પર તમારું લેખિત કાર્ય બતાવો.
(2) 4300011 - S 2022 Click here to Download
(4) 4300011 - S 2023 Click here to Download
(5) 4300011 - W 2023 Click here to Download
MOST IMPORTANT :
For THEORY,
(1) Assignment Work,
(5) Written Answers of Previously asked GTU OLD Question Papers
For LABORATORY PRACTICALS,
(2) Laboratory Manual (14/15 Completed Practicals with CA/PA & Signature of Staff),
(3) Micro-Project / Viva-voce / ESE
(4) Student Activity
No comments:
Post a Comment
Any information published in this blog is not intended or implied to be a substitute for education professional or laboratory. All content including text, graphics, images, pdf and information contained on or available through this blog is for general information only.