Semester : 1
Programme : Diploma in Chemical Engineering (05)
Course Title : BASIC CHEMISTRY
Course Code : 4300011
Dear Students,
👉 Remember :
(1) log 1 = 0
(2) log 10 = 1
(3) log am = m log a
(1) ⏩ A S S I G N M E N T S :
📖 Use Full-scape book OR Full-scape pages to write answers of these Assignments. આ અસાઇનમેન્ટના જવાબો લખવા માટે ફુલ-સ્કેપ બુક અથવા ફુલ-સ્કેપ પેજનો ઉપયોગ કરો.
🔐 On completion of each unit Show your Written assignment Work. દરેક એકમ પૂર્ણ થવા પર તમારું લેખિત અસાઇનમેન્ટ કાર્ય બતાવો.
🔔 Mid Semester Examination (Phase - 1) - Units : 1, 2, 3 - 20 Marks
CO = Course Outcome (અભ્યાસક્રમનું પરિણામ)
CO - 1 : Apply the principles of chemical bonding and solutions to solve various engineering
problems. (Unit - 1)
🔰 એકમ 1 : પરમાણુનું બંધારણ, રાસાયણિક બંધન અને દ્રાવણો Click here to Download
CO - 2 : Solve engineering problems using the concepts of electrochemistry and corrosion. (Units - 2, 3)
🔰 એકમ 2 : વિદ્યુતરસાયણશાસ્ત્રના ખ્યાલો Click here to Download
🔰 Unit 3 : CORROSION OF METALS AND ITS PREVENTION
🔰 એકમ 3 : ધાતુઓનું ક્ષારણ અને તેનું નિવારણ Click here to Download
🔔 Mid Semester Examination (Phase - 2) - Units : 4, 5, 6, 7 - 20 Marks
CO - 3 : Use relevant water treatment methods to solve domestic and industrial problems. (Unit - 4)
🔰 Unit 4 : WATER
🔰 એકમ 4 : પાણી Click here to Download
CO - 4 : Classify organic compounds on the basis of their functional groups. (Unit - 5)
🔰 Unit 5 : BASIC CONCEPTS OF ORGANIC CHEMISTRY
🔰 એકમ 5 : કાર્બનિક રસાયણશાસ્ત્રના પાયાના ખ્યાલો Click here to Download
CO - 5 : Choose various types of engineering materials like lubricants, polymers, elastomers and adhesives for domestic and industrial applications. (Unit - 6, 7)
🔰 Unit 6 : LUBRICANTS
🔰 એકમ 6 : સ્નેહકો (ઊંજકો) Click here to Download
🔰 Unit 7 : POLYMERS, ELASTOMERS AND ADHESIVES
🔰 એકમ 7 : બહુલકો, રબર (સ્થિતિસ્થાપકો) અને ચીકટ પદાર્થો Click here to Download
(2) ⏩ Laboratory PRACTICALS (2 hours/week): (GTU Credit : 1)
Basic Chemistry (4300011) DTE - Laboratory Manual : Click here to Download
ફકત અને ફક્ત Revised/Updated Third Edition : February 2024ની જ Print કરાવવી.
વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
મારા વર્ષોના શૈક્ષણિક અનુભવ અને સંનિષ્ઠ પ્રયાસોના ભાગરૂપે તેમજ અન્ય સર્વે વિષય નિષ્ણાતો દ્વારા બનાવાયેલ DTE - BASIC CHEMISTRY (4300011) Laboratory Manual આપ સૌના ઉજ્જ્વળ ભવિષ્ય અને કારકિર્દી માટે અત્રે મૂકેલ છે.
Suggestions (સૂચનો) :
(1) જેની Print (પાના પર આગળ-પાછળ) કરાવવી.
(2) Even page (2, 4, 6, 8, …) ડાબી બાજુના પાના પર જ પ્રિંટ થાય અને
Odd page (1, 3, 5, 7, …) જમણી બાજુના પાના પર જ પ્રિંટ થાય તેની ખાસ કાળજી લેવી.
(3) ઉપર અને નીચે પૂઠુ/plastic રખાવવુ. (spiral binding કરાવવાની જરૂર નથી.)
(4) પછી ત્રણ મોટી પિન મરાવવી.
(5) પિન મારેલ હોય ત્યા Transparent Cello-tape લગાડવી.
(6) આવતી વખતે અને હંમેશા Laboratoryમા ચોક્કસ લઈને આવવુ.
(7) લાગુ પડતી પોતાની વિગત સુવાચ્ય અક્ષ્રરોએ (i) મુખ્ય કવર પાના પર, (ii) Certificate પાના 1 પર અને (iii) પાના 19 પર મેળે અંગ્રેજીમાં જ ભરવી.
(8) ખબર ન પડતી હોય એ વિગત સમજ્યા બાદ જ ભરવી.
(9) સફળતા મેળવવા નિયમિત રીતે હંમેશા આ પુસ્તકનો અભ્યાસ કરવો.
Best Wishes…
HAPPY LEARNING
Examination centre : At your own institute
Time : 2 Hours 30 minutes
Total Marks : 70 (With internal options : 133) Marks
To Pass : 25 Marks
Question-Paper : From GTU in Gujarati and in English together.
Answers to be written by Students : In Gujarati OR In English.
જવાબો લખવા માટે ફુલ-સ્કેપ બુક અથવા ફુલ-સ્કેપ પેજનો ઉપયોગ કરો.
🔐 On completion of each unit Show your Written work. દરેક એકમ પૂર્ણ થવા પર તમારું લેખિત કાર્ય બતાવો.
(3) 4300011 - W 2022 Click here to Download(4) 4300011 - S 2023 Click here to Download(5) 4300011 - W 2023 (You will attempt in December 2023)
MOST IMPORTANT :
(1) Assignment Work,
(2) Laboratory Manual (14 Completed Practicals
with Signature of Staff),
(3) Micro-Project
(4) Student Activity
(5) Written Answers of Previously asked GTU Question Papers
For C to D Students Only ... Course Code : C4300011
Examination centre : At your own institute
Time : 1 Hour 30 minutes
Total Marks : 70 Marks (70 MCQs - 1 Mark for each - A.B.C.D. four options - One correct answer - No negative marking)
To Pass : 25 Marks
Question-Paper : From GTU in Gujarati and in English together.
Answers to be written by Students : OMR sheet to fill the bubble for answers of the given MCQs.
No comments:
Post a Comment
Any information published in this blog is not intended or implied to be a substitute for education professional or laboratory. All content including text, graphics, images, pdf and information contained on or available through this blog is for general information only.