● Finishing School ●
'UPSKILL DURING LOCKDOWN'
કોરોના વાઇરસ (covid 19)ના વૈશ્વિક સંક્રમણ અને મહામારીના કારણે આપણે સૌ લોકડાઉનના આપત્તિકાલમાં મુકાયા છીએ ત્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઇ રહે તેમજ તેમના દૃઢ મનોબળ માટે એક ઓનલાઈન webinar સિરિઝનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.
★ તા. ૧/૦૫/૨૦ થી FINISHING
SCHOOL WEBINAR SERIES શરુ કરવામાં આવશે. જે લગભગ ૧૫, જૂન, ૨૦૨૦ સુધી ચાલવાની શક્યતા છે.
★ આ તાલીમમાં કે.સી.જી અને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલ ટ્રેનરશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.
★આ તાલીમમાં કૉલેજના કોઈપણ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.(ફિનિશિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ સહિત)
★રોજનું એક સેશન રાખવામાં આવશે.
★વિદ્યાર્થીઓ ZOOM અથવા FACEBOOK LIVE PAGE પરથી જોડાઈ શકશે.
★આ માટે કે.સી.જી. તરફથી એક લિંક મોકલવામાં આવશે. જેના પર વિદ્યાર્થીઓ લોગ ઈન કરીને જોડાઈ શકશે.
★તાલીમ પૂર્ણ થયે (ફરજિયાત હાજરી હશે તો) વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
★દરરોજના સેશન માટે આગલા દિવસે નવી લિંક મોકલવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ જોડાવાનું રહેશે.
★આ વેબીનાર સિરીઝ માટે શિક્ષણ વિભાગ દ્વારા ઈ-પોસ્ટર બનાવવામાં આવ્યું છે. જે આપની સાથે શેર કરવામાં આવશે.
ઉપરોક્ત વેબીનાર માં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ લિંકમાં
https://forms.gle/njrXbj4gYHam4LH78
તા. 30-4-2020 સાંજે 5.00 સુધીમાં ભરવાની રહેશે.
કોઈ પણ સેમેસ્ટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે.
Please forward the above msg to all students whatsapp groups and motivate them to register.
Hope that you are learning & studying Chemistry in this time using with this blog...
Best wishes!!!
No comments:
Post a Comment
Any information published in this blog is not intended or implied to be a substitute for education professional or laboratory. All content including text, graphics, images, pdf and information contained on or available through this blog is for general information only.