Monday, 16 March 2020

પ્રિય વિદ્યાર્થી મિત્રો,

સેમેસ્ટર ૧ ની પરીક્ષા માં જ્વલંત સફળતા મેળવવા માટે બધા જ વહાલા વિદ્યાર્થીઓને હૃદય પૂર્વ ખૂબ ખૂબ અભિંદન સાથે આશિષ...

અહીં એ પણ જણાવવાનું કે આ સમયગાળામાં આ માધ્યમથી સાથે સાથે  અભ્યાસ ચાલુ રાખીને સેમેસ્ટર ૨ માટે પણ તૈયારી કરતાં રહેશો એવી બધાને અપીલ છે.

સમયનો સદુપયોગ કરશો.

સદાય આપ બધાનું કુશળ ઈચ્છનાર...

આપના

સર

No comments:

Post a Comment

Any information published in this blog is not intended or implied to be a substitute for education professional or laboratory. All content including text, graphics, images, pdf and information contained on or available through this blog is for general information only.